બગસરા સથવારા સમાજની વાડીમાં ચૂંટણી મધ્યવર્તી કાર્યાલય ખુલ્લી મુકવામાં આવી

હિન્દ ન્યૂઝ, બગસરા, મળતી માહિતી મુજબ હાલ પેટા ચૂંટણી જાહેર થતાં જ પૂર્વ ધારાસભ્ય જેવી કાકડિયા, ધારી, બગસરા, ખાંભા ની સીટ પર વિજય મેળવવા તનતોડ મહેનત કરી રહ્યા છે. કોઈપણ હાલતે આ પેટા ચૂંટણીના જંગમાં વિજય મેળવવા બગસરા તાલુકાના દરેક ગામોમાં ખાટલા બેઠકો તેમજ લોક સંપર્ક કરી રહ્યા છે. રાતદિવસ એક કરી મતદારો તનતોડ મહેનત કરી રહ્યા છે. ચૂંટણી જંગમાં બગસરા ભાજપ ના દરેક કાર્યકરો પણ મહેનત કરી રહ્યા છે. જે આજે તારીખ ૨૧ ના રોજ બગસરા સથવારા સમાજની વાડીમાં ચૂંટણી મધ્યવર્તી કાર્યાલય ખુલ્લી મુકવામાં આવી છે. આ કાર્યાલય ના … Continue reading બગસરા સથવારા સમાજની વાડીમાં ચૂંટણી મધ્યવર્તી કાર્યાલય ખુલ્લી મુકવામાં આવી